ભગવાન હંમેશા તેની મદદ કરે છે, જે બીજાને મદદ કરે છે.. જુઓ તેનું ઉદાહરણ.. આ હૃદય સ્પર્શી વીડિયોમાં

by kalpana Verat
Kindness can bring miracles...

  News Continuous Bureau | Mumbai

મદદ એક એવો શબ્દ છે, જેનો સંગ આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈ ને કોઈ સ્વરૂપે જરૂર થાય છે. પછી તે આપણે કોઈની મદદ કરીએ અથવા કોઈ પાસેથી મદદ લઈએ. ખરા અર્થમાં આ દુનિયામાં મદદ લીધા વગર અને કોઈની મદદ કર્યા વગર કોઈનું કામ ચાલી નથી શકતું. હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોયા પછી તમે પણ કહેશો કે ભગવાન તેની મદદ કરે છે જે બીજાની મદદ કરે છે. 

જુઓ હૃદય સ્પર્શી વિડીયો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More