Site icon

ચીનમાં એક શો દરમિયાન સર્કસ એન્ક્લોઝરમાંથી સિંહો નાસી છૂટ્યા, નાસભાગ મચી ગઈ. જુઓ વિડિયો.

હેનાન પ્રાંતના લુઓયાંગનો એક ડરામણો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

Lion escape from cage at zoo, video goes viral

ચીનમાં એક શો દરમિયાન સર્કસ એન્ક્લોઝરમાંથી સિંહો નાસી છૂટ્યા, નાસભાગ મચી ગઈ. જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

સર્કસ શો માટે જંગલી પ્રાણીઓ અને વાઘ, સિંહનો ઉપયોગને રોકવા માટે ઘણી ચળવળો અને અરજીઓ કરવામાં આવી છે પરંતુ બહુ ઓછા દેશો તેને રોકવામાં સફળ થયા છે. મનોરંજન માટે પ્રાણીઓને સાંકળો બાંધીને રાખવા એ અમાનવીય છે.

Join Our WhatsApp Community

હેનાન પ્રાંતના લુઓયાંગનો એક વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે અને તે જોવો ખૂબ જ ડરામણો છે. વિડીયોમાં, સિંહો શો દરમિયાન સર્કસની અંદરના ભાગમાંથી છટકી જતા જોઈ શકાય છે અને પ્રેક્ષકોમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાય છે. સદનસીબે, આ ઘટના દરમિયાન કોઈને ઈજા થઈ ન હતી.

આ વીડિયો પર લોકો તરફથી ઘણી ગુસ્સાવાળી કોમેન્ટ્સ આવી છે. ઘણાએ ધ્યાન દોર્યું કે કેદમાં પ્રાણીઓ સાથેના સર્કસને પ્રાણીઓની ક્રૂરતા માટે ભારે દંડ થવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો: એર ઈન્ડિયાઃ કોકપિટમાં બનાવ્યો લિવિંગ રૂમ, મહિલા મિત્રને અપાઈ વિશેષ સેવા, હવે પાઈલટ સામે થશે તપાસ

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version