Site icon

Madhavpur Mela- 2025: માધવપુર ઘેડ મેળો માં પધારેલા કલાકારો નું કરાયું આ રીતે સ્વાગત

Madhavpur Mela- 2025: પોરબંદરમાં આયોજિત 'માધવપુર ઘેડ મેળો - 2025'માં નોર્થ ઈસ્ટની કુલ 28 ટીમના 685 કલાકારો દ્વારા વિવિધ કલાનૃત્યો રજૂ કરવામાં આવશે.

Madhavpur Ghed Mela: Five-day Madhavpur mela to ends today in Porbandar

Madhavpur Ghed Mela: Five-day Madhavpur mela to ends today in Porbandar

News Continuous Bureau | Mumbai

માધવપુર ઘેડના મેળામાં ભાગ લેવા માટે ઉત્તર પૂર્વના રાજ્યોના 600થી વધુ કલાકારો ગુજરાત પહોંચી ચૂક્યા છે. આ કલાકારોનું નડિયાદ રેલવે સ્ટેશન ખાતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાના રાજ્યના આ કલાકારોની 28 ટીમનું ઢોલ-નગારા સાથે પરંપરાગત ઢબે સ્વાગત કરવામાં આવ્યું. મહત્વપૂર્ણ વાત એ છે કે એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન ઉત્તર-પૂર્વના આ કલાકારો અમદાવાદ, સુરત અને સોમનાથમાં વિવિધ નૃત્ય સ્વરૂપો રજૂ કરશે.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: AI: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી દ્વારા ગુનેગારો પકડાયા

ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડમાં 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ક્વિદંતી અનુસાર ભગવાન કૃષ્ણ અને અરુણાચલ પ્રદેશના રાણી રુકમણી વચ્ચેના વિવાહ થયા હતા. આ વિવાહની ઉજવણી સંદર્ભે માધવપુર ઘેડમાં મેળાનું આયોજન કરવામાં આવે છે. 

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version