191
Join Our WhatsApp Community
પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલેને મહારાષ્ટ્ર સરકાર તરફથી આપવામાં આવતો ૨૦૨૦ નો 'મહારાષ્ટ્ર ભૂષણ' પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
આ અંગેનો નિર્ણય મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી કમિટી ની બેઠકમાં લેવાયો હતો.
પસંદગી કરવામાં આવ્યા પછી મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ આશાજીને અભિનંદન આપ્યા હતા.
You Might Be Interested In
