261
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 માર્ચ 2021
અમેરિકાના સાન ડિયાગો શહેરમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં એક વિચિત્ર ઘટના બની. અહીં એક પિતા પોતાના બાળકને લઈને હાથીના પિંજરની અંદર સેલ્ફી લેવા માટે પહોંચી ગયો. ત્યારબાદ હાથી ભડકીને હુમલો કરવા આવ્યો. જો કે સમય સૂચકતા વાપરતા તે વ્યક્તિ નાસી છૂટયો. પરંતુ તેનું બાળક હાથમાંથી છટકી ગયું. જોકે હાથી બાળક પર હુમલો કરે તે પહેલા બાળકને પીંજરાની બહાર લાવવા માટે તે સફળ રહ્યો. જુઓ વિડિયો…
એક પિતા ફોટો પડાવવા પોતાના દીકરાને લઈને હાથીના પિંજરામાં પહોંચી ગયો, હાથી ભડક્યો. પછી શું થયું? જુઓ અહીં.#africa #elephant pic.twitter.com/28HTlnkqCY
— news continuous (@NewsContinuous) March 24, 2021
You Might Be Interested In
