970
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઈશાન મુંબઈના વર્તમાન સાંસદ સભ્ય મનોજ કોટકનું પત્તું કપાયું છે. મનોજ કોટક ના સ્થાને હવે ધારાસભ્ય મિહિર કોટેચા ને ટિકિટ મળી છે. મિહિર કોટેચા એ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નેતા છે. તેમજ તેમણે અનેક ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. વ્યવસાયિક રીતે તેઓ ડેવલોપર છે તેમજ તેમની છબી અને તેમનું નામ સાફ અને સ્વચ્છ હોવાને કારણે તેમને ટિકિટ મળી છે. આમ ઈશાન મુંબઈમાં વધુ એક વખત ગુજરાતી વ્યક્તિને ટિકિટ મળી છે.

You Might Be Interested In