News Continuous Bureau | Mumbai

Manoj Kotak: મનોજ કોટક નું પત્તુ કપાયું ઈશાન મુંબઈથી આ નેતાને મળી ટિકિટ…

Manoj Kotak: મનોજ કોટક નું પત્તુ કપાયું ઈશાન મુંબઈથી આ નેતાને મળી ટિકિટ...

Manoj Kotak's pattu was stolen, this leader got ticket from North Mumbai

 News Continuous Bureau | Mumbai  

ઈશાન મુંબઈના વર્તમાન સાંસદ સભ્ય મનોજ કોટકનું પત્તું કપાયું છે. મનોજ કોટક ના સ્થાને હવે ધારાસભ્ય મિહિર કોટેચા ને ટિકિટ મળી છે. મિહિર કોટેચા એ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નેતા છે. તેમજ તેમણે અનેક ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. વ્યવસાયિક રીતે તેઓ ડેવલોપર છે તેમજ તેમની છબી અને તેમનું નામ સાફ અને સ્વચ્છ હોવાને કારણે તેમને ટિકિટ મળી છે. આમ ઈશાન મુંબઈમાં વધુ એક વખત ગુજરાતી વ્યક્તિને ટિકિટ મળી છે.

Join Our WhatsApp Channel

Manoj Kotak's pattu was stolen, this leader got ticket from North Mumbai

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version