423
Join Our WhatsApp Community
- ભારત દેશમાં ફોન લગાડતાં ની સાથે જ વાગતો 30 સેકન્ડ નો કોરોના નો મેસેજ દિવસમાં લોકોના 3 કરોડ કલાક ખાઈ જાય છે
- આ મેસેજ અલગ-અલગ રાજ્યમાં અલગ અલગ ભાષામાં વગાડવામાં આવે છે, મેસેજને કારણે ટેલિકોમ કંપનીઓની અબજો રૂપિયાની કમાણી પણ અટકી ગઈ છે
- હવે કોરોના કાબુમાં આવ્યો છે ત્યારે આ મેસેજ બંધ કરવાની માગણી એ વેગ પકડ્યું છે
You Might Be Interested In
