248
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai Morari Bapu extends helping hand to war victims in Ukraine with Rs 1.25 crore
કથાકાર મોરારીબાપુએ યુક્રેન-રશિયા યુદ્ધમાં અસરગ્રસ્ત ભારતીયોને સહાયની જાહેરાત કરી છે.
આ સહાય સ્વરુપે સવા કરોડ રૂપિયા પોલેન્ડ, સ્લોવેકિયા અને રોમાનિયામાં કાર્યરત જુદી જુદી ૧૦ સંસ્થાઓને પહોંચાડવામાં આવ્યા છે.
આ સંસ્થાઓ યુક્રેન યુધ્ધના અસરગ્રસ્તોનાં ઈવેકયુએસનમાં, તેમને નિવાસ અને ભોજન આપવામાં, મેડીકલ સુવિધા આપવા જેવા અનેક કાર્યોમાં કાર્યરત છે.
મોરારીબાપુએ ભારત સરકારની કામગીરીને વખાણી હતી.
આ સમાચાર પણ વાંચો : મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, PM મોદીએ કરી આ જાહેરાત.. જાણો વિગતે
You Might Be Interested In