બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માં મહારાષ્ટ્ર સરકારે જોરદાર ફાંચર મારી છે. માત્ર આટલી જમીન થઈ સંપાદીત. મોદી ના ડ્રીમ પ્રોજેક્ટ ને અટકાવી રહી છે શિવસેના. જાણો વિગત…

by Dr. Mayur Parikh

રેલવે પ્રધાન પીયુષ ગોયલે મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં થઇ રહેલા વિલંબનું કારણ કોરોના રોગચાળો તથા મહારાષ્ટ્રમાં જમીન નહીં મળવાનું ગણાવ્યું હતું.

ગુજરાતમાં 90 ટકા જમીનનું અધિગ્રહણ થઇ ગયું છે, અને તે કામ માટે ટેન્ડર પણ જારી કરાવામાં આવ્યા છે, બીજી તરફ મહારાષ્ટ્રમાં માત્ર 30 ટકા ભુમિ અધિગ્રહણ થયું છે

આમ મહારાષ્ટ્ર ની કામગિરી નબળી છે.

ભારત રત્ન સંદર્ભે રતન તાતાએ પોતાનો જવાબ આપ્યો. સાંભળી ને તમને પણ ગર્વ થશે. જાણો વિગત…

state bank of india એ ટીએમ થી પૈસા ઉપાડવા ના નિયમમાં કર્યો બદલાવ. જાણો વિગત.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More