Site icon News Continuous Bureau | Mumbai

કોરોના : ઇમારતમાં રહેનારાઓ માટે ખરાબ સમાચાર. સર્વેમાં એન્ટીબોડી સંદર્ભે આ ચોંકાવનારો ખુલાસો થયો.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

16 માર્ચ 2021

સીરો નામની સંસ્થા દ્વારા મુંબઈ શહેરની અંદર ત્રણ તબક્કામાં એક સર્વે નું આયોજન કરવામાં આવ્યું છે. આ સર્વે દ્વારા એ શોધવામાં આવી રહ્યું છે કે શહેરના કયા ભાગમાં તેમજ લોકો માં કેટલા એન્ટિબોડી પેદા થયા છે.

આ સર્વે નો પહેલો તબક્કો પતિ ગયો છે જેના પરિણામો ચોંકાવનારા છે. અત્યાર સુધી જાહેર કરાયેલા પરિણામ  મુજબ ઝૂંપડપટ્ટીમાં રહેનારા ૪૬ ટકા લોકોમાં એન્ટીબોડી છે. જ્યારે કે ઇમારતોમાં રહેનાર માત્ર ૨૧ ટકા લોકોના શરીરમાં એન્ટીબોડી છે.

આનો અર્થ એ થયો કે ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો ઇમારતમાં રહેનારા લોકો કરતા વધુ તંદુરસ્ત છે.

Ambani Family’s Dairy Luxury અંબાણી પરિવાર જે ગાયનું દૂધ પીવે છે તેની આવી છે જાહોજલાલી AC રૂમ, RO પાણી અને દિવસભર વાગે છે સોફ્ટ મ્યુઝિક
Indian Railways। રેલવે પ્લેટફોર્મ ટિકિટની આજુબાજુ કેમ હોય છે નાના કાણાં? ૯૯% લોકો નથી જાણતા આની પાછળનું વૈજ્ઞાનિક અને સરકારી કારણ
Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Exit mobile version