332
Join Our WhatsApp Community
સડક પરિવહન મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જે હેઠળ જે ગાડી પાસે ફાસ્ટેગ નહીં હોય તેને હવે ઈન્સ્યોરન્સ નહીં મળે.
આ નિયમ ૧ એપ્રિલથી લાગુ કરવામાં આવશે.
આ ઉપરાંત ફાસ્ટેગ સિવાય અન્ય સુવિધાઓ ને પણ લિંક કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
You Might Be Interested In
