178
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૯ એપ્રિલ 2021
સોમવાર
રેલવે પ્રધાન પિયુષ ગોયલને પોતાના ટ્વિટર પર એક વીડિયો જાહેર કર્યો છે. આ વિડીયો ડોક્ટર વાગણી રેલ્વે સ્ટેશનનો છે. અહીં જાંબાઝ પોલીસ ઓફિસરે પોતાના જીવ પર રમી ને એક નાના બાળકને બચાવ્યો. જુઓ મયુર શેળકે ની બહાદુરીનો વિડિયો
કોરોનાને કારણે 400 ઘોડાઓના માથા પર ભૂખમરો તોળાઈ રહ્યો છે. જાણો વિગત.
Very proud of Mayur Shelke, Railwayman from the Vangani Railway Station in Mumbai who has done an exceptionally courageous act, risked his own life & saved a child's life. pic.twitter.com/0lsHkt4v7M
— Piyush Goyal (@PiyushGoyal) April 19, 2021
You Might Be Interested In
