ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 જુલાઈ 2020
તમારે પેનકાર્ડ ને લાગતી કોઈ પણ સમસ્યા હવે એક જો ટ્વિટ દ્વારા હાલ કરી શકશો, તમારે પેન કાર્ડથી સંબંધિત કોઈપણ મુદ્દા માટે ઓફિસોના ધક્કા ખાવાની જરૂર નથી અથવા ગ્રાહક સેવા નંબર શોધવાની જરૂર નથી. પાન કાર્ડથી સંબંધિત તમામ મુદ્દાઓ હવે આ એડ્રેસ
NSDLeGovernance દ્વારા ઉકેલી શકો છો. જોકે આમાં, પેનકાર્ડ માટે અરજી કર્યા પછી ડિલિવરી કરવામાં આવતી નથી, પરંતુ પેનકાર્ડમાં નામ અથવા સરનામું બદલવું અથવા પેનકાર્ડમાં કોઈપણ પ્રકારનો સુધારો કરવો હોય તે ટ્વિટર દ્વારા કરી શકો છો.
NSDLeGovernance સોશિયલ મીડિયાનો વધુ સારી સેવાઓ પ્રદાન કરવા માટે મહત્તમ ઉપયોગ થયું છે જેમાં PAN કાર્ડ સેવા, યુઆઈડી અથવા આધાર કાર્ડ નોંધણી સેવા, એનપીએસ જેવી સેવાઓ પ્રદાન કરે છે.
એક દાખલા દ્વારા સમજીએ તો :16 જુલાઈએ એક ગ્રાહકે ટ્વીટ કરીને પૂછ્યું કે પેનકાર્ડ પર મોબાઈલ નંબર કેવી રીતે બદલવો?? આ બાદ ડિપાર્ટમેન્ટ દ્વારા પેનકાર્ડ પરની માહિતી કેવી રીતે બદલાવી શકાય તેની એક લિંકને NSDL eGovernance શેર કરી હતી જેમાં વ્યકતિએ માત્ર જરૂરી નંબર જ લખવાનો હતો અને આમ માત્ર એક ટ્વિટ દ્વારા ઘરે બેઠા પાનકાર્ડમાં તેનો મોબાઈલ નંબર દર્જ થયી ગયો..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com