Railway News : 28 જૂન 2025ની અમદાવાદ-હાવડા એક્સપ્રેસ રિશેડ્યુલ રહશે,

Railway News : દધાપરા-બિલાસપુર સેક્શનમાં ગર્ડર લોન્ચિંગ માટે બ્લોક લેવામાં આવી રહ્યો છે. જેના કારણે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ રીશેડ્યૂલ થશે

by kalpana Verat
Railway News Ahmedabad-Howrah Express of 28 June 2025 will remain rescheduled,

News Continuous Bureau | Mumbai 

Railway News :

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના રાયપુર ડિવિઝન પર દધાપરા-બિલાસપુર સેક્શનમાં ગર્ડર લોન્ચિંગ માટે બ્લોક લેવામાં આવી રહ્યો છે. જેના કારણે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ રીશેડ્યૂલ થશે. જે નીચે મુજબ છે:

* 28 જૂન 2025ની અમદાવાદ-હાવડા એક્સપ્રેસ અમદાવાદથી નિર્ધારિત પ્રસ્થાન સમય 00:25 કલાકના ને બદલે 03:30 કલાકના વિલંબ થી 03.55 કલાકે ઉપડશે.

આ સમાચાર પણ વાંચો :  SCO Summit: રાજનાથ સિંહ અને ચીનના સંરક્ષણ મંત્રી વચ્ચે મહત્વપૂર્ણ થઈ ચર્ચા, કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થવા પર વ્યક્ત કરી ખુશી..

ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને માળખા સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More