Site icon News Continuous Bureau | Mumbai

લૉકડાઉનમાં રેલવેએ રદ કરેલી ૨૪ પૅસેન્જર ટ્રેનોને ફરી દોડતી કરી : આ રાજ્યના પ્રવાસીઓ માટે સારા સમાચાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 20સપ્ટેમ્બર, 2021
સોમવાર

લૉકડાઉન દરમિયાન રેલવેએ ઘણી પૅસેન્જર ટ્રેનો રદ કરી હતી, જેને લીધે પ્રવાસીઓને ભારે હાલાકી થઈ હતી. હવે કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી ગઈ છે. તેથી પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને રદ કરાયેલી ટ્રેનોને રવિવારથી ફરી શરૂ કરવામાં આવી છે. જેમાં પૂર્વ- મધ્ય રેલવે હેઠળ દોડતી ૧૨ જોડી પૅસેન્જર ટ્રેનો એટલે કે ૨૪ પૅસેન્જર ટ્રેનો ફરીથી શરૂ થઈ ગઇ છે. બિહારથી ઓછા અંતરનો પ્રવાસ કરનારા પ્રવાસીઓને આ ૨૪ ટ્રેનો શરૂ થવાથી લાભ મળશે.

Join Our WhatsApp Channel

ઘણી બધી પાબંદી હોવા છતાં મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન દરમિયાન આટલા બધા લોકોના થયા મૃત્યુ જાણો વિગતે

આ ટ્રેનોમાં ગયા-ડિડિયુ મેમુ પૅસેન્જર,
બરૌની-સમસ્તીપુર,  બરૌની- કટિહાર, 
કટિહાર-સમસ્તીપુર, બરૌની- પટના, 
સમસ્તીપુર- સહરસા, કોડરમા- બરકકાના, કોડરમા- મહેશમુંડા, દરભંગા-જયાનગર, સમસ્તીપુર-જયાનગર ઝાઝા-પટના, પટના-ઇસ્લામપુર આ ૧૨ પૅસેન્જર ટ્રેનોની જોડીનો  સમાવેશ થાય છે.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version