News Continuous Bureau | Mumbai
આઝાદીના 75મા વર્ષની ઉજવણી (Independence day celeberation) નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની(Azadi Ka Amrit Mohotsav) ઉજવણીના ભાગરૂપે સરકાર હર ઘર તિરંગાની ઝુંબેશ (Har Ghar Triranga Campaign) હાથ ધરી છે. જે હેઠળ 13થી 15 ઓગસ્ટ સુધી દરેકને પોતાના ઘરે તિરંગો લહેરવાની અપીલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) કરી છે. તેમ જ 12થી 15 ઓગસ્ટ સુધી સોશિયલ મીડિયા(Social media) પર ડીપીમાં(DP) તિંરગો(Flag) રાખવા કહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : PM મોદીએ બદલી નાખ્યા બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના DP- જુઓ શું રાખ્યું
તમે પણ જો આ ઝુંબેશનો ભાગ બનવા માંગતા હો અને તમારા ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા(Hoisting national flag at home) માંગતા હો તો રાષ્ટ્રધ્વજને લઈને અમુક નિયમો છે. તેનું પાલન કરવાનું રહેશે.
જુઓ તે વિડીયો અહીં..
#ઘરની બહાર #ઝંડો કઈ રીતે લગાડવો તે સંદર્ભે #માર્ગદર્શન આપતો વિડિયો #સરકારે જાહેર કર્યો છે. અહીં જુઓ તે વિડીયો અને જાણકારી મેળવો કે ઝંડા ને કઈ રીતે #ફરકાવી શકાય.#india #IndependenceDay #AzadiKaAmritMahotsav #centralgovt #Guidelines #Tricolour #FlagHoisting pic.twitter.com/h7rPS3GSqS
— news continuous (@NewsContinuous) August 3, 2022