સચિન વઝે ની એક અઠવાડિયામાં બીજીવાર બદલી થઈ. હવે આ પદ પર કામ કરશે.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

13 માર્ચ 2021

મહારાષ્ટ્રની વિધાનસભામાં થયેલા હંગામા બાદ મહારાષ્ટ્ર સરકાર હવે ચિંતામાં છે. સચિન વઝે ની બદલી કરવા સંદર્ભે મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો કે તેની બદલી કરવામાં આવશે. ત્યારબાદ સરકારે સચિન વઝે ની બદલી ક્રાઇમ બ્રાન્ચ માંથી સિટીઝન સર્વિસ વિભાગ માં કરી. હવે ફરી એક વખત તેની બદલી કરવામાં આવી છે. જે મુજબ હવે તે મહારાષ્ટ્ર પોલીસ ના એસ.બી. ૧ વિભાગ માં કામ કરશે.

આમ સચિન વઝે ની વારંવાર બદલી થઈ રહી છે..

'મનસુખ હિરેન હત્યાકાંડમાં મારી ધરપકડ નહીં કરતા' થાણેની કોર્ટમાં અટક પૂર્વ જામીનની અરજી થઈ. જાણો કોણે કરી અરજી.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More