Site icon

સંબિત પાત્રાએ પોતાનું પ્લાઝ્મા દાન કર્યું ,ગયા અઠવાડિયે, કોરોનાથી સંપૂર્ણ રીતે સારા થયાં . ટ્વિટ કરીને આ કહ્યું …..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

6 જુલાઈ 2020

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ સોમવારે કોરોના ઉપચાર માટે વપરાયેલા બ્લડ પ્લાઝ્માનું દાન કર્યું છે. સંબિત પાત્રાએ ગુરુગ્રામની એક જાણીતી હોસ્પિટલમાં દાતાને પોતાનાં પ્લાઝ્મા દાન કર્યાં છે.. આ ઘટના પછી સંબંધિત પાત્રાએ એક ટવીટમાં જણાવ્યું હતું કે " વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ કાર્યકર્તાને સેવાનો મંત્ર આપ્યો છે. તેનાથી પ્રેરાઈને અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તરફથી આશીર્વાદ મેળવ્યા બાદ મેં આજે પ્લાઝ્માનું દાન કર્યું. જે લોકો કોવિડથી સ્વસ્થ છે તેવા બધાને પ્લાઝ્મા દાન આપવા હું વિનંતી કરું છું."

સંબિત પાત્રાએ કહ્યું કે "મને  કોવિડ -19 નો ચેપ લાગ્યો હતો અને હવે સાજો થઈ ગયો છું.  અને બીજા બધાને પણ  પ્લાઝ્મા દાન કરવાની વિનંતી કરું છું. પ્લાઝ્મા થેરેપી હેઠળ, સ્વસ્થ બનતા કોવિડ -19 ના દર્દીઓ દ્વારા, દાન કરવામાં આવેલા પ્લાઝ્માથી આ રોગચાળામાં સારવાર કરવામા આવે છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3f7Yh7a 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Exit mobile version