ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
આજતક ન્યુઝ રીડર રોહિત સરદાના એક સફળ ન્યૂઝ રીડર હતો. આજે બપોરે એક વાગ્યે તેમના નિધનના સમાચાર ટેલિવિઝન ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ પ્રસારણ ની હેડલાઇન શરૂ થતાની સાથે જ ન્યૂઝ રીડર ધડાકાભેર રડી પડી. તેના આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા.
મુંબઈના દરિયે તૈયાર થઇ રહ્યો છે વિશાળ પુલ. પાલિકાનો મહત્વકાંશી પ્રોજેક્ટ. જાણો વિગત ….
આ ઉપરાંત ચેનલે પ્રસારિત કર્યું હતું કે રોહિત એક ન્યૂઝ રીડર હોવાની સાથે લોકોની મદદ પણ કરતા હતા.
રોહિત સરદાના ની મૃત્યુ પછી આજતક પર માતમ, ટીવી ચેનલ પર રડી પડ્યા તમામ ન્યૂઝ રીડર. જુઓ વિડિયો#Mumbai #covid19 #aajtak #newsreader #RohitSardana pic.twitter.com/NDcRsM0Mkw
— news continuous (@NewsContinuous) April 30, 2021