News Continuous Bureau | Mumbai
Abram khan: અબરામ ખાન લાઈમલાઈટ માં ઓછો રહે છે. અબરામ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે ગઈકાલે સ્કૂલ નું એન્યુઅલ ડે ફંક્શન હતું જેમાં અબરામે પરફોર્મ કર્યું હતું. અબરામ ખાનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે એક્ટિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અબરામે પિતા શાહરૂખ ખાનના સિગ્નેચર પોઝ ને ક્રિએટ કર્યો હતો.
અબરામે ક્રિએટ કર્યો પિતા શાહરુખ ખાન નો સિગ્નેચર પોઝ
સોશિયલ મીડિયા પર અબરામ નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ડે ફંક્શન નો છે, અબરામે એન્યુઅલ ડે ફંક્શનમાં સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન એક જગ્યાએ તે તેના પિતા શાહરૂખની જેમ ખુલ્લા હાથે પોઝ આપતો જોવા મળ્યો હતો.
AbRam Khan @iamsrk’s song doing his dad’s pose so cute 🥹🥰❤️#DunkiDrop5 #ShahRukhKhan#AbRamKhan pic.twitter.com/TQVle2OsPU
— Levhino 😈😎 (@SandipGK5140) December 15, 2023
લોકો ને અબરામ નો આ વિડીયો ખુબ પસંદ આવી રહ્યો છે. લોકો અબરામ ની એક્ટિંગ ના વખાણ કરી રહ્યા છે.
Shahrukh Khan with his family watching his son AbRam Khan, he looks so happy and proud.#ShahRukhKhan #Gaurikhan #Abramkhan #DunkiFirstDayFirstShow pic.twitter.com/oMEFrntQF5
— SADDAM SRK (@SADDAMH45) December 15, 2023
આ દરમિયાન શાહરુખ ખાન ભાવુક જોવા મળ્યો હતો. તેની બાજુમાં બેઠેલી સુહાના ખાન પણ ભાવુક દેખાઈ રહી હતી.
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: વૈષ્ણોદેવી બાદ શાહરુખ ખાને લીધી આ ધાર્મિક સ્થળ ની મુલાકાત, દીકરી સુહાના સાથે કરી ફિલ્મ ડંકી ની સફળતા માટે પ્રાર્થના, જુઓ વિડીયો