Abram khan: પિતાના પગલે ચાલ્યો પુત્ર, અબરામે તેના એન્યુઅલ ડે ફંક્શન માં ક્રિએટ કર્યો શાહરુખ ખાન નો સિગ્નેચર પોઝ, જુઓ ક્યૂટ વિડીયો

Abram khan: શાહરુખ ખાન નો નાનો દીકરો અબરામ મુંબઈ ની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ માં ભણે છે. ગઈકાલે સ્કૂલ નું એન્યુઅલ ડે ફંક્શન હતું જેમાં અબરામે પરફોર્મ કર્યું હતું આ દરમિયાન અબરામે તેના પિતા શાહરુખ ખાન નો સિગ્નેચર પોઝ પણ કોપી કર્યો હતો. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

shahrukh khan son abram create his father signature pose at dhirubhai ambani international school annual day function

shahrukh khan son abram create his father signature pose at dhirubhai ambani international school annual day function

News Continuous Bureau | Mumbai

Abram khan: અબરામ ખાન લાઈમલાઈટ માં ઓછો રહે છે. અબરામ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે ગઈકાલે સ્કૂલ નું એન્યુઅલ ડે ફંક્શન હતું જેમાં અબરામે પરફોર્મ કર્યું હતું. અબરામ ખાનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે એક્ટિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અબરામે પિતા શાહરૂખ ખાનના સિગ્નેચર પોઝ ને ક્રિએટ કર્યો હતો. 

Join Our WhatsApp Community

 

અબરામે ક્રિએટ કર્યો પિતા શાહરુખ ખાન નો સિગ્નેચર પોઝ 

સોશિયલ મીડિયા પર અબરામ નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ડે ફંક્શન નો છે, અબરામે એન્યુઅલ ડે ફંક્શનમાં સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન એક જગ્યાએ તે તેના પિતા શાહરૂખની જેમ ખુલ્લા હાથે પોઝ આપતો જોવા મળ્યો હતો.


લોકો ને અબરામ નો આ વિડીયો ખુબ પસંદ આવી રહ્યો છે. લોકો અબરામ ની એક્ટિંગ ના વખાણ કરી રહ્યા છે.


આ દરમિયાન શાહરુખ ખાન ભાવુક જોવા મળ્યો હતો. તેની બાજુમાં બેઠેલી સુહાના ખાન પણ ભાવુક દેખાઈ રહી હતી.

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: વૈષ્ણોદેવી બાદ શાહરુખ ખાને લીધી આ ધાર્મિક સ્થળ ની મુલાકાત, દીકરી સુહાના સાથે કરી ફિલ્મ ડંકી ની સફળતા માટે પ્રાર્થના, જુઓ વિડીયો

 

Dhurandhar: રેટ્રો ટચ અને હાઈ-વોલ્ટેજ એક્શન! ‘ધુરંધર’ના સંગીતે જીત્યા દિલ, રણવીર-અક્ષયના સીન્સમાં મ્યુઝિકે ફૂંકી જાન
KSBKBT 2: કેમ તુલસીએ છોડ્યું શાંતિનિકેતન? KSBKBT 2 માં જબરદસ્ત વળાંક, મિહિર ઉર્ફે અમર ઉપાધ્યાયે વ્યક્ત કર્યું પોતાનું દર્દ
Hema Malini : દેઓલ પરિવારથી અંતર કે મજબૂરી? ધર્મેન્દ્ર માટે હેમા માલિનીની અલગ પ્રાર્થના સભા પાછળનું સત્ય આવ્યું સામે, જાણો મનોજ દેસાઈએ શું કહ્યું.
KBC 16: કાર્તિક આર્યને અમિતાભ બચ્ચનને પૂછ્યો અજીબ સવાલ, બિગ બીએ મજાકિયા અંદાજમાં લગાવી ફટકાર!
Exit mobile version