News Continuous Bureau | Mumbai
Team India Schedule 2025: BCCIએ ટીમ ઈન્ડિયાના પુરુષ ટીમના (Team India) શેડ્યૂલની જાહેરાત કરી છે, જેમાં વર્ષના અંતે વેસ્ટ ઈન્ડિઝ (West Indies) અને દક્ષિણ આફ્રિકા (South Africa) આ બે ટીમો ભારતના પ્રવાસે આવશે. ઓક્ટોબર મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ ભારત પ્રવાસે આવશે અને આ વખતે 2 મેચોની ટેસ્ટ સિરીઝ રમાશે. જ્યારે નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકા ભારત પ્રવાસે આવશે. બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ, 3 વનડે અને 5 T20 મેચો રમાશે.
વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ
ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ સિરીઝની પહેલી મેચ 2 ઓક્ટોબરથી રમાશે. જ્યારે બીજી મેચ 10 ઓક્ટોબરથી શરૂ થશે. દક્ષિણ આફ્રિકા સાથેની ટેસ્ટ સિરીઝ 14 નવેમ્બરથી શરૂ થશે. વનડે સિરીઝ 30 નવેમ્બરથી શરૂ થશે. જ્યારે T20 સિરીઝ 9 ડિસેમ્બરથી શરૂ થશે.
આ સમાચાર પણ વાંચો:
IPL 2025 Points Table: હાર પછી RCBએ ગુમાવ્યો નંબર-1નો તાજ, GTને નહીં પરંતુ આ 2 ટીમોને થયો ફાયદો
2025 માટે ભારતીય ટીમનો શેડ્યૂલ આ પ્રમાણે હશે
West Indies Tour of India:
- First Test: 2-6 October, Ahmedabad, 9:30 AM
- Second Test: 10-14 October, Kolkata, 9:30 AM
South Africa Tour of India:
- First Test: 14-18 November, New Delhi, 9:30 AM
- Second Test: 22-26 November, Guwahati, 9:30 AM
ODI Series:
- First ODI: 30 November, Ranchi, 1:30 PM
- Second ODI: 3 December, Raipur, 1:30 PM
- Third ODI: 6 December, Vizag, 1:30 PM
T20 Series:
- First T20: 9 December, Cuttack, 7:00 PM
- Second T20: 11 December, Chandigarh, 7:00 PM
- Third T20: 14 December, Dharamshala, 7:00 PM
- Fourth T20: 17 December, Lucknow, 7:00 PM
- Fifth T20: 19 December, Ahmedabad, 7:00 PM