Today’s Horoscope : આજે ૧૭ મે ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 17 may 2024, know today's horoscope prediction and almanac.
Today's Horoscope Today 17 may 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :  

આજનો દિવસ
૧૭ મે ૨૦૨૪, શુક્રવાર

“તિથિ” – વૈશાખ સુદ નોમ

“દિન મહીમા”
“શ્રી હરિનવમી, રવિયોગ અહોરાત્ર, સિધ્ધિયોગ ૨૧:૧૮ સુધી, વિશ્વ દૂરસંચાર દિન”

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૦૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૦૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦.૫૭ થી ૧૨.૩૫

“ચંદ્ર” – સિંહ, કન્યા (૨૮.૦૩)
આજે જન્મેલા બાળકની રાશી ૧૮ મે સવારે ૪.૦૩ સુધી સિંહ ત્યારબાદ રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની (૨૧.૧૭)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૨૮.૦૩)
૧૮ મે સવારે ૪.૦૩ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૦૪ – ૭.૪૨
લાભઃ ૭.૪૨ – ૯.૨૦
અમૃતઃ ૯.૨૦ – ૧૦.૫૭
શુભઃ ૧૨.૩૫ – ૧૪.૧૩
ચલઃ ૧૭.૨૮ – ૧૯.૦૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૦ – ૨૩.૧૩
શુભઃ ૨૪.૩૫ – ૨૫.૫૭
અમૃતઃ ૨૫.૫૭ – ૨૭.૧૯
ચલઃ ૨૭.૧૯ – ૨૮.૪૨

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો, પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

“સિંહઃ”(મ,ટ)-
અટવાયેલા કાર્ય પૂર્ણ થાય, કોર્ટ કચેરીમાં સારું રહે, ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય, અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, ઈચ્છીત પરિણામ મેળવી શકો, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય, વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, સત્સંગથી સંશયો દૂર થાય, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય, જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે તમારી જાત સાથે રહી શકો, શોખ અને આનંદની બાબતો કરી શકો, મનોમંથન કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સવાર બાજુ થોડી કામગીરી રહે, તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!