458
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો દુનિયાભરમાં વાયરલ થઈ રહ્યો છે. જેણે દર્શકોએ તેને ઈન્ટરનેટ સેન્સેશન બનાવી દીધો છે.
આ વાયરલ વિડિયોમાં જોવા મળે છે કે નવું ચાલવા શીખતું બાળક ખંતપૂર્વક 5 ગેલનની ખાલી પાણી બોટલ લોડિંગ ટ્રકથી સ્ટેક્સ સુધી લઈ જાય છે. આમ તે તેના પરિવારની બોટલ્ડ વોટર કંપનીમાં મદદ કરે છે. આ વિડીયો જોઈને યુઝર્સ ખુબ જ પ્રભાવિત થયા છે અને અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જુઓ વિડીયો
Just a toddler carrying 5-gallon water jugs at family business🤗😍 pic.twitter.com/j6WTJmxLQ0
— CCTV IDIOTS (@cctvidiots) April 12, 2023
You Might Be Interested In