Cricket News: ટીમ ઈન્ડિયાને સૌથી મોટો ઝટકો! બાંગ્લાદેશ સામેની ODI સિરીઝમાં નહીં રમી શકે આ સિનિયર ખેલાડી…

by kalpana Verat
Mohammed Shami ruled of ODI series against Bangladesh due to hand injury

News Continuous Bureau | Mumbai

  • ભારત અને બાંગ્લાદેશ IND vs BAN) વચ્ચે રમાનારી ODI સિરીઝ પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
  • ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ( Mohammed Shami ) ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.
  • મીડિયા અહેવાલ મુજબ પ્રેક્ટિસ દરમિયાન શમીને હાથમાં ઇજા (injured)  થઇ છે.
  • શમી ઇજાગ્રસ્ત થવાના કારણે હવે જમ્મુ કશ્મીરનો ફાસ્ટ બોલર ઉમરાન મલિક ટીમ સાથે જોડાશે.
  • મોહમ્મદ શમી ટીમનો પ્રોમિસિંગ બોલર છે રેગ્યુલર ફાસ્ટ બોલર છે પરંતુ ફાસ્ટ બોલર્સને ઇજાના કારણે ઘણી તકલીફો ભોગવવી પડતી હોય છે.
  • ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસ પર છે. ત્યાં ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમવાની છે. .

આ સમાચાર પણ વાંચો:  Vivah Muhurat 2023: આ છે વર્ષ 2023 માટે લગ્નનો શુભ સમય, તારીખ પસંદ કરીને લગ્નની તૈયારી કરો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More