અરે રે રે… પ્રત્યેક ભારતીય પ્રતિવર્ષ આટલું બધું અનાજ બરબાદ કરે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનો અહેવાલ.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

06 માર્ચ 2021

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા હમણાં જ જાહેર કરવામાં આવેલા ફૂડ ઇન્ડેક્સ 2021 ના અહેવાલ અનુસાર. પ્રતિવર્ષ આખા વિશ્વમાં એક અબજ ધન અનાજ ફેંકવામાં જાય છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ભારતમાં દર વર્ષે ૬૮૭ લાખ ટન અનાજ ફેંકવામાં જાય છે. એટલે કે પ્રત્યેક ભારતીય દર વર્ષે 50 કિલો ખાધા વગર ફેંકી દે છે.

બીજી તરફ વિશ્વમાં ૩ અબજ લોકો એવા છે જેઓ અને પૌષ્ટિક આહાર મળતો નથી જ્યારે કે ઓગણ સિત્તેર કરોડ લોકો એવા છે જેમને ખાવાનું મળતું જ નથી.

આમ અંદર ની બાબતમાં પરસ્પર વિરોધાભાસ દેખાઈ રહ્યો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More