293
Join Our WhatsApp Community
વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી કોરોના સંક્રમિત થયા છે જેથી વૈષ્ણવ જનસમુદાયમાં ચિંતાનો માહોલ પ્રસરી રહ્યો છે.
હાલ તેઓ વડોદરા મુકામે તેમના નિવાસસ્થાને જ કોરોન્ટાઈન છે અને સારવાર લઈ રહ્યા છે.
તેમને માઈલ્ડ કોરોના છે અને હાલ કોઈ જ પ્રકારની તકલીફ નથી.
You Might Be Interested In