Site icon News Continuous Bureau | Mumbai

વાયરલ વીડિયો : અમેરિકામાં એક યુવતી જાહેરમાં યુવકને ઘોડો કરી તેના પર બેસી ગઈ, પછી શું થયું? જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
સોશિયલ મીડિયા ઉપર લોકો અજબ-ગજબ વાતો  શૅર કરતા હોય છે. આવા કિસ્સા ઝડપથી વાયરલ થઈ જાય છે. ઉપરથી લોકોની જાતજાતની કૉમેન્ટ્સ પણ એટલી જ ગજબની હોય છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અમેરિકાની એક યુવતીએ યુવકને ઘોડો બનાવ્યો અને તેના ઉપર બેસી ગઈ છે. આવું તેણે ખાનગીમાં નહીં, પણ જાહેરમાં રેલવે સ્ટેશન પર કર્યું છે. 

ઘણી બધી પાબંદી હોવા છતાં મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન દરમિયાન આટલા બધા લોકોના થયા મૃત્યુ જાણો વિગતે

Join Our WhatsApp Channel

ટિકટૉક પર એક યુઝરે ઍકાઉન્ટમાં આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેના પર હજારો લોકોએ કૉમેન્ટ્સ કરી છે. અમેરિકાના મેનહેટનમાં એક્સેસ સ્ટ્રીટ નામના રેલવે સ્ટેશન પર એક યુવતી ઊભી છે અને છોકરાને બૉય ચૅર બનાવીને તેના ઉપર બેસી ગઈ છે. કોઈએ લખ્યું કે કદાચ આ છોકરીના પગમાં તકલીફ હોઈ શકે તેથી આવું કર્યું હશે, તો ઘણા લોકોએ છોકરીની આલોચના કરી. કોઈએ કહ્યું કે છોકરીએ વાયરલ થવા માટે જાણીજોઈને આવો વીડિયો ઉતાર્યો હશે.

 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version