ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 માર્ચ 2021
હાલમાં એક વિડીયો એ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ વિડીયો ની ખાસિયત એ છે કે તે માત્ર દોઢ મિનિટનો છે અને તેને એડિટ કરવામાં નથી આવ્યો. એડિટ ન કર્યો હોવા છતાંય તે જે રીતે શૂટ કરવામાં આવ્યો છે તે જોઈને ભલભલા મોઢામાં આંગળી નાખી દે છે. અમે પણ જુઓ આ વીડિયો
WATCH: This nearly minute-and-a-half-long video titled ‘Right Up Our Alley’ was filmed in just one shot, with no cuts or edits to the original footage pic.twitter.com/0cnm0QxHu8
— Reuters India (@ReutersIndia) March 12, 2021
Join Our WhatsApp Community
