જ્યાં ઇન્દ્રિયોનો ઉપદ્રવ શમી જાય તે નિમિષારણ્ય સ્વામી નિર્લેપ સ્વરૂપાનંદ

રેડક્રોસ વિકૃતિઓ સર્જાય છે તે સત્સંગના સોસાયટીના સહયોગથી કથા સ્થળે અભાવને કારણે છે જ્યાં જવાથી તમામ દિવસ રક્તદાન કેમ્પનું ઇન્દ્રિયોરૂપી ધારાઓનું શમન થાય આયોજન પણ કરાયું છે .

by kalpana Verat
wise words by Swami Nirlap Swarupananda

News Continuous Bureau | Mumbai

જ્યાં ઇન્દ્રિયોનો ઉપદ્રવ શમી જાય તે નિમિષારણ્ય સ્વામી નિર્લેપ સ્વરૂપાનંદ વેદ, વેદાંત અને ઉપનિષદોનો સાર શ્રીમદ ભાગવત છે.

સ્વામિનારાયણ ભગવાનને વધારેને વધારે જો કોઈ શાસ્ત્ર સાથે જોડાણ હોય તો તે છે શ્રીમદ ભાગવત. ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે લોખંડબજાર સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી સ્વામી નિર્લેપ સ્વરૂપદાસજીએ ભક્તોને ભાગવતનું મહાત્મ્ય સમજાવ્યું હતું.  ૨૪ ડિસેમ્બરથી આયોજિત ભાગવત સપ્તાહના આજે બીજે દિવસે ભક્તો જ્ઞાનયજ્ઞનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આજે ભાગવત કથાનું રસપાન કરાવતા વ્યાસ પીઠ પરથી સ્વામીશ્રી એ જણાવ્યું હતું કે કોઈપણ ગ્રંથમાં મહાત્મને અને શાંતિનો અનુભવ થાય તે સમજીએ નહીં ત્યાં સુધી શ્રદ્ધા પ્રગટે નૈમિષારણ્ય છે. ભાગવત સપ્તાહની નહીં અને તે શ્રવણ પણ પૂરું ફ્ળ સાથે માનવસેવાનું કામ પણ થાય તે આપતું નથી. દુનિયામાં જે કંઈ હેતુથી આયોજકો દ્વારા રેડક્રોસ વિકૃતિઓ સર્જાય છે તે સત્સંગના સોસાયટીના સહયોગથી કથા સ્થળે અભાવને કારણે છે જ્યાં જવાથી તમામ દિવસ રક્તદાન કેમ્પનું ઇન્દ્રિયોરૂપી ધારાઓનું શમન થાય આયોજન પણ કરાયું છે . .

આ સમાચાર પણ વાંચો: ભારત વિરોધી અને ચીનના સમર્થક માલદીવના આ પૂર્વ રાષ્ટ્રપતિને થઇ 11 વર્ષની જેલ,

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment