ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો
નવી દિલ્હી
22 જુન 2020
જે સુપરસ્ટારને બાળપણથી અનેક લોકોએ જોયો છે તે હવે રીટાયર થયો. ડબલ્યુ ડબલ્યુ ઈનો સુપરસ્ટાર અને અનેક દશકો સુધી કુસ્તી કરનાર અંડરટેકર હવે રીટાયર થયો છે. અંડરટેકરે ફ્રી સ્ટાઈલ કુસ્તીમાં ઘણું મોટું નામ કમાયું છે. બાળકો અંડરટેકર ના પોસ્ટર અને ટ્રમ્પ કાર્ડ ભેગા કરતા હતા.
આ વર્ષની શરૂઆતથી જ એવી અફવાએ જોર પકડ્યું હતું કે અંડરટેકર રિટાયર થશે. આખરે અંડરટેકરે નિવૃત્તિની જાહેરાત કરી દીધી. 33 માં રસલ મેનીયા ફાઈટ માં તેનો રોમન વિરુદ્ધ પરાજય થયો હતો. છેલ્લાં ૩૨ વર્ષથી અંડરટેકર અહીં સન્માનજનક રીતે લડ્યો છે. અંડરટેકર ની ઉંમર ૫૪ વર્ષની છે.
તેને વિદાય આપવા માટે wwe એ #ThankYouTaker આ હેશટેગ વાપરીને તેનું સન્માન કર્યું હતું….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com