Site icon

દક્ષિણ મુંબઈનો આ મહત્વપૂર્ણ બ્રીજ વર્ષ 2024 સુધી બંધ

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં 150 વર્ષ જૂના બ્રિટિશ(British) સમયના કર્ણાક બ્રિજને(Karnak Bridge) તોડી પાડવા માટે મુંબઈ ટ્રાફિક પોલીસે(Mumbai Traffic Police) રેલવે અને મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશને (Railway and Municipal Administration) નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ(No-Objection Certificate) આપી દીધું છે. આથી ટ્રાફિક પોલીસે આ પુલને તોડીને 20 ઓગસ્ટથી 20 નવેમ્બર 2023 સુધી એટલે કે 19 મહિનામાં ફરીથી બનાવવાની સૂચના આપી છે.

Join Our WhatsApp Community

હવે પુલના પુનઃ નિર્માણના પગલે કર્ણાક પોર્ટ બ્રિજ 2024 સુધી વાહન વ્યવહાર(Transportation) માટે બંધ રહેશે. આ પુલ બંધ થયા બાદ સીએસએમટી(CSMT), ફોર્ટ તરફ જતા રસ્તાઓ પર ટ્રાફિક જામ(traffic jam) થવાની સંભાવના છે. સંભવિત ટ્રાફિક જામની સમસ્યાને(Traffic jam problem) ધ્યાનમાં રાખીને મુંબઈ ટ્રાફિક પોલીસે મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે.

 આ સમાચાર પણ વાંચો :  કમાલ છે મુંબઈમાં અંધેરી ખાતે એક સ્ત્રીએ ભૂલમાં ઉંદર મારવાની દવા ખાઈ લીધી- મૃત્યુ થયું- જાણો ચોંકાવનારો કિસ્સો

ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક પ્લાનિંગ માટે 70 ટ્રાફિક આસિસ્ટન્ટ, 100 ફ્લેશિંગ લાઇટ, 50 રિફ્લેક્ટર જેકેટ અને 50 ડાયરેક્શન બોર્ડ આપવા સૂચના આપી છે. તેમજ કટોકટીની સ્થિતિમાં ફસાયેલા વાહનોને દૂર કરવા માટે 24 કલાક ભારે ક્રેન ઉપલબ્ધ રહેશે. સેન્ટ્રલ રેલવેએ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટ્રાફિક પ્લાનિંગ માટે ટ્રાફિક પોલીસ દ્વારા મંગાવવામાં આવેલી સામગ્રી પૂરી પાડવા સૂચના આપી છે.

Borivali Navratri 2025: વર્ષ ૨૦૨૫ની સુપરહિટ નવરાત્રી એટલે બોરીવલીની ‘રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’.
Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Exit mobile version