News Continuous Bureau | Mumbai
મુંબઈમાં ગુરુવારે રાત્રે માહિમ વિસ્તારમાં મીઠી નદીમાં બે યુવકોના ડૂબી જવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ બે માંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.
જોકે મધ્યરાત્રિમાં ભરતીના કારણે ફાયર બ્રિગેડ બચાવ કામગીરી કરી શકી ન હતી. ભરતી ઓસર્યા બાદ ફાયર બ્રિગેડે વહેલી સવારથી બચાવ કામગીરી શરૂ કરી છે.
દરમિયાન બીજા યુવકને શોધવા માટે ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં વરસાદને કારણે અન્ય યુવકનો મૃતદેહ મળવો મુશ્કેલ છે.
#બાંદ્રા ખાતે #મીઠીનદી પાસે બે #યુવકો ડૂબ્યા. #બચાવ કાર્ય ચાલુ.. જુઓ વિડિયો. #Mumbai #bandra #mithiriver #youth #drown #rescueoperation #newscontinuous pic.twitter.com/Ir5MmwenFl
— news continuous (@NewsContinuous) August 12, 2022
આ સમાચાર પણ વાંચો : ઇડી બાદ હવે આવકવેરા વિભાગે બોલાવ્યો સપાટો- જાલનામાં સ્ટીલ કંપની પર દરોડા- 32 કિલો સોનું સહિત મળ્યો અધધ આટલા કરોડ રૂપિયાનો પહાડ- જુઓ વીડિયો