News Continuous Bureau | Mumbai
મોર(Peacock)… એક એવું પક્ષી છે જેની સુંદરતાની સદીઓથી ચર્ચા થતી આવી છે. તેમને સૌથી શાંત પક્ષી પણ કહેવું ખોટું નહીં હોય. સોશિયલ મીડિયા (Social media)પર અવાર-નવાર મોરના ડાન્સ કરતા વિડીયો જોવા મળે છે. ત્યારે શુક્રવારે મુંબઈ(Mumbai) માં મહારાષ્ટ્ર રાજભવન(Maharashtra Raj Bhavan) ખાતે મોરની જોડી સૂર્યાસ્તનો આનંદ માણતી જોવા મળી હતી. જેની ખુબ જ સુંદર તસવીરો હાલ સોશિયલ મીડિયા(Social Media) પર વાયરલ થઇ રહી છે. આ મનમોહક નજારો જોઈને તમારો દિવસ પણ ખરેખર સુંદર બની જશે.
A pair of peacocks enjoy the sunset at the #Maharashtra Raj Bhavan in #Mumbai on Friday. (Photo: Yash Pardeshi, Raj Bhavan staffer) #birds #peacocks #BirdsofTwitter #photos pic.twitter.com/jAFl2gNa9D
— Dhaval Kulkarni (धवल कुलकर्णी)(@dhavalkulkarni) October 28, 2022
આપને જણાવી દઈએ કે આ સુંદર તસવીરો રાજ ભવન સ્ટાફ મેમ્બર યશ પરદેશી તેમના કેમેરામાં કેદ કરી છે.