News Continuous Bureau | Mumbai
ચોમાસાના(Monsoon) આગમનની સાથે જ મુંબઈમાં પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે. આજ સવારથી મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદે(Rain) જોર પકડ્યું છે. વરસાદને કારણે મુંબઈના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થવા લાગ્યા છે. પાણી ભરાવાને કારણે મુંબઈનો અંધેરી(andheri) સબવે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે અને ટ્રાફિકને(Traffic) ગોખલે રોડ(Gokhale Road) તરફ વાળવામાં આવ્યો છે. મુંબઈ ટ્રાફિક પોલીસે(Mumbai Traffic Police) તેના ટ્વિટર હેન્ડલ(Twitter handle) દ્વારા આ અંગેની માહિતી આપી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ પોલીસને મળ્યા નવા કમિશનર-ઉદ્ધવ સરકારની છેલ્લી કેબિનેટમાં મોટો નિર્ણય
First Spell of 15 mins rain of monsoon season and the Andheri Subway is submerged in water
Despite heavy claims of @mybmc spending heavily on Nallah Safai and Pumping station the Mumbai Submerged
Complete failure of Sena led BMC since 25+ years
— #ISupportDevendra (@Krunal_Goda) June 30, 2022