281
Join Our WhatsApp Community
આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વઝે ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના પોલીસ વિભાગે આ કડક પગલું ભર્યું છે.
24 કલાક પહેલાં સુધી શિવસેના સચિન નું ઉપરાણું લઇ રહી હતી. પરંતુ પોલીસ ખાતાએ પોતાની આબરૂ બચાવવા આ કડક પગલું લીધું.
ઉલ્લેખનીય છે કે સચિન વઝે અત્યારે એનઆઈએની કસ્ટડીમાં છે.
You Might Be Interested In