Site icon News Continuous Bureau | Mumbai

ઓટો રીક્ષા ચાલકોને ફટકો. ગેસના ભાવમાં 4 રૂપિયાનો વધારો થયો. તો શું હવે ભાડા પણ વધશે. યુનિયને કરી આ માંગણી. જાણો વિગતે.

Touch Me Not Drive: Mumbai auto rickshaw union launches women safety drive

Touch Me Not Drive: Mumbai auto rickshaw union launches women safety drive

News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં  ઓટોમોબાઈલ(Automobile) સીએનજી  ગેસના(CNG gas) ભાવમાં કિલો દીઠ  ચાર રૂપિયાનો વધારો  કરવામાં આવ્યો છે. મહાનગર ગેસ લી. (Mahanagr gas Ltd)ના શહેરના ડીસ્ટ્રીબ્યુટરોએ નેચરલ ગેસના પુરવઠાની કિંમતમાં ૧૧૦ ટકાનો વધારો થયો હોવાનું કારણ આગળ ધરીને આ ભાવ વધારો કર્યો છે. જેને કારણે હવે રીક્ષા ચાલકોને(Rickshaw drivers) વધુ પૈસા ખર્ચ કરવા પડશે. આ ભાવ વધારો અમલમાં આવ્યા બાદ હવે રીક્ષા યુનિયને દાવો કર્યો છે કે વધતી મોંઘવારી અને હાલના ભાવ વધારાને કારણે સરકારે રીક્ષા ના ન્યૂનતમ દરમાં વધારો કરવો જોઈએ. આ માટે યુનિયને રૂપિયા 2 નો વધારો માંગ્યો છે. આવનાર દિવસોમાં આ સંદર્ભે સરકાર પાસે માંગણી મુકીને ભાવ વધારો અમલી બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે. આમ મુંબઈ વાસી ના માથે વધુ એક ભાવ વધારા નું સંકટ તોળાઈ રહ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  બોરીવલી સ્ટેશનની બહાર કાયદાની ઐસી કી તૈસી. દિવસ-રાત ફેરિયાઓનો અડ્ડો. જુઓ ફોટા… શું કરે છે મહાનગરપાલિકા?

Iqbal Kaskar Attached Property Encroachment ઇકબાલ કાસકર સાથે જોડાયેલી થાણેની જપ્ત મિલકતમાં ઘૂસણખોરી ED એ નોંધાવી નવી FIR!
BMC Demolition Drive Dadar દાદર ફ્લાવર માર્કેટ અને સેનાપતિ બાપટ માર્ગ પર BMC નું બુલડોઝર ૧૨ ગેરકાયદે બાંધકામો તોડી પડાયા!
Charkop Police Mobile Phone Recovery ઘરફોડ ચોરીમાં ગયેલા ૪૯ નવા મોબાઇલ ઉત્તર પ્રદેશમાંથી જપ્ત ચારકોપ પોલીસે મૂળ ફરિયાદીને સોંપ્યા!
Dadar Kabutarkhana Acrylic Sheets દાદર કબૂતરખાના ફરતે પારદર્શક એક્રેલિક શીટ્સ બેસાડાઈ ફેરિયાઓના ગેરકાયદે દબાણો રોકવા BMC ની કડક કાર્યવાહી!
Exit mobile version