ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 9 એપ્રિલ 2021
શુક્રવાર
લોકડાઉન ને કારણે મુંબઈમાં સાર્વજનિક પરિવહનની બસ એટલે કે બેસ્ટ માં હવે દૈનિક માત્ર ૨૦ લાખ લોકો સફર કરે છે. પહેલા બસમાં દૈનીક ૩૨ લાખ લોકો સફર કરતા હતા. આમ બસમાં સફર કરનાર લોકોમાં ૧૨ લાખ લોકોનો ઘટાડો થયો છે.
મહારાષ્ટ્રમાં હવે મુદ્દાનો સવાલ, 15 લાખ વેક્સિન ક્યાં ગઈ? શું ૫ લાખ ખરેખર વેડફાઈ?
ઉલ્લેખનીય છે કે સરકારે એવું આદેશ જાહેર કર્યો છે કે બેસ્ટ બસમાં કોઇપણ વ્યક્તિ ઊભું ન રહી શકે. આ ઉપરાંત પ્રાઇવેટ ઓફિસ બંધ કરવામાં આવી છે. તેનો સીધો પ્રભાવ બેસ્ટ બસમાં સફર કરી રહેલા લોકોની સંખ્યા પર પડ્યો છે.