દુખદ સમાચાર. મુંબઈના ભાજપના સાંસદ સભ્ય મનોજ કોટકના પિતા નું નિધન થયું. શોકની લાગણી.

by Dr. Mayur Parikh

   News Continuous Bureau | Mumbai

ભારતીય જનતા પાર્ટીના ઇશાન્ય મુંબઈના સાંસદ સભ્ય મનોજ કોટક ના પિતા કિશોર કોટકનું મુંબઈ ખાતે અવસાન થયું છે. તેઓ ૭૭ વર્ષના હતા.  તેમનું નિધન મુંબઈ ખાતે નિવાસસ્થાને થયું છે. આ સમાચાર ફેલાતા ની સાથેજ ભાજપના અનેક નેતા તેમજ  તેમના પરિવારજનો મનોજ કોટક ના નિવાસ્થાને પહોંચી ગયા છે. તેમજ શોકની લાગણી ફેલાઇ છે.

આજે એટલેકે 26 તારીખે બપોરે 2 વાગ્યે તેમના નિવાસ્થાનેથી અંતીમ યાત્રા રહેશે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment