Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં શાળાઓ ક્યારથી ખુલશે? કોવિડ ટાસ્ક ફોર્સે આ કામ થયા પછી જ સ્કૂલ શરૂ કરવાની આપી સલાહ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

મંગળવાર.

ગુજરાત બાદ હવે મુંબઈમાં પણ પહેલાથી આઠમાં ધોરણના વર્ગો શરૂ કરવાની વિચારણા થઇ રહી છે. 

મુંબઇની બધી જ સ્કૂલો શરૂ કરવા માટે પાલિકા પ્રશાસને અનુકુળતા દર્શાવી છે આને લગતો અહેવાલ પણ રાજ્ય સરકારને આપ્યો છે. 

જોકે કોવિડ ટાસ્ક ફોર્સે બાળકોનું રસીકરણ પૂર્ણ થયા પછી જ સ્કૂલ શરૂ કરવાની સરકારને સલાહ આપી છે.

મહારાષ્ટ્રમાં 8માંથી 12મા ધોરણની સ્કૂલો ગત મહિનાથી શરૂ થઇ ગઇ છે.  

ઉલ્લેખનીય છે કે બાળકોમાં કોરોનાના ચેપનું પ્રમાણ વધ્યું નથી અને કોરોનાને લગતા નિયમો પણ શિથીલ કરવામાં આવી રહ્યા છે. એટલે પહેલાથી આઠમાં ધોરણની સ્કૂલો શરૃ કરવાની  ભલામણ કરવામાં આવી છે.

Dahisar civil engineer fraud એક ક્લિક અને ખાતું ખાલી! મુંબઈમાં સાયબર ઠગાઈનો નવો શિકાર બન્યા એન્જિનિયર, જાણીને તમે પણ ફોન વાપરતા પહેલા ચેતી જશો
Malad writer property fraud રોકાણના નામે કરોડોની છેતરપિંડી, મુંબઈમાં મહિલા લેખિકા પાસેથી પ્રોપર્ટી ડિલના બહાને ખંખેરી લીધા અધધ… રૂપિયા!
Bandra fake sticker case ધારાસભ્યનું નામ અને નેમપ્લેટ લગાવીને ફરતા પેટ શોપના માલિકની પોલ ખુલી, બાંદ્રા પોલીસે નોંધી એફઆઈઆર
Cricket umpire attack case ક્રિકેટ મેચ દરમિયાન અમ્પાયર પર બેટથી હુમલો કરનાર વોન્ટેડ આરોપી ૩૬ વર્ષ બાદ મીરા રોડથી ઝડપાયો
Exit mobile version