Site icon News Continuous Bureau | Mumbai

ED દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછ – કોંગ્રેસના કાર્યકરોએ મુંબઈમાં આ સ્ટેશન પર ટ્રેન રોકવાનો કર્યો પ્રયાસ- જુઓ વિડીયો જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai

નેશનલ હેરાલ્ડ કેસ(Natioonal Herald case)માં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Congress chief Sonia Gandhi) આજે ED ઓફિસમાં હાજર થયા છે અને તેમની પૂછપરછ ચાલુ છે. આ સાથે જ કોંગ્રેસ ફરી એકવાર આ તપાસનો વિરોધ કરવા રોડથી સંસદ સુધી પ્રદર્શન(Protest) કરી રહી છે. 

Join Our WhatsApp Channel

 

દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન(borlivali railway station) પર ટ્રેન રોકવા(train stop)નો પ્રયાસ કર્યો. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર કેટલાક લોકો ટ્રેન રોકવા આવ્યા હતા, પરંતુ તેઓ સફળ થયા ન હતા. તેમની અટકાયત (detained) કરવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો : હાર્બર લાઈન પર પનોતી- સતત બીજા દિવસે પીક અવર્સમાં રેલ વ્યવહાર ખોરવાયો- ગોવંડી સ્ટેશન પાસે થયો આ બનાવ- જાણો વિગત

ઉલ્લેખનીય છે કે આ પહેલા મંગળવારે તપાસ એજન્સી EDએ સોનિયા ગાંધીની લગભગ 6 કલાક પૂછપરછ કરી હતી. કોંગ્રેસે મંગળવારે પણ પોતાનું વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું હતું.

Elderly Woman Bank Fraud 85 વર્ષીય વૃદ્ધા સાથે ₹76.5 લાખની છેતરપિંડી 6 મહિનાથી ફરાર પૂર્વ બેંક મેનેજર આખરે મુંબઈ પોલીસના સકંજામાં
Dahisar Hydrochloric Acid Seizure દહિસરમાં વૈભવી ફોર્ડ એન્ડેવરમાંથી 52.5 લીટર જોખમી હાઈડ્રોક્લોરિક એસિડ જપ્ત 49 વર્ષીય વેપારી સામે ગુનો દાખલ
Malad Jewellery Showroom Heist મલાડમાં જ્વેલરી શોરૂમનો વિશ્વાસુ સેલ્સમેન ₹1.30 કરોડના સોનાચાંદીના દાગીના લઈને ફરાર પોલીસ તપાસ તેજ
Borivali Spa Sex Racket Busted બોરીવલીમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ 4 મહિલાઓ મુક્ત, કેશિયર જેલભેગો
Exit mobile version