Site icon

મુંબઈની અંધેરીની પેટાચૂંટણી વધુ રસાકસીભરી બનશે-આ પાર્ટી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાના ઉમેદવારને સમર્થન આપવાની કરી જાહેરાત

News Continuous Bureau | Mumbai

આગામી 3 નવેમ્બરે યોજાનાર અંધેરીની પેટાચૂંટણી(Andheri by-election) વધુ રસાકસીભરી બનવાની છે.

Join Our WhatsApp Community

કોંગ્રેસે(Congress) મુંબઈના અંધેરી પૂર્વ વિધાનસભા ક્ષેત્રમાં(East Assembly Constituency) ઉદ્ધવ ઠાકરેની(Uddhav Thackeray) આગેવાની હેઠળની શિવસેનાના ઉમેદવારને(Shiv Sena candidate) સમર્થન આપવાની જાહેરાત કરી છે. 

 પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ(State Congress President) નાના પટોલેએ(Nana Patole) જણાવ્યું કે તેમની પાર્ટી સ્વર્ગસ્થ ધારાસભ્યની પત્ની ઋતુજા લટકેને(Rituja Latke) સમર્થન કરશે, જેને શિવસેના દ્વારા મેદાનમાં ઉતારવામાં આવી છે.

શિવસેનાના ધારાસભ્ય રમેશ લટકેના(Shiv Sena MLA Ramesh Latke) અવસાનના કારણે આ બેઠક પર આ પેટાચૂંટણી યોજાઈ રહી છે.

ખાસ વાત એ છે કે શિંદે જૂથ- ભાજપે(Shinde group-BJP) આઘાડી સરકારને(Aghadi Govt) પાડીને નવી સરકાર રચ્યા પછી આવી રહેલી આ પ્રથમ ચૂંટણી ભવિષ્યના સંકેત આપશે એવું પણ મનાય છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ સહિત થાણે- ડોમ્બીવલીમાં વાતાવરણમાં એકાએક આવ્યો પલટો- અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદની રી-એન્ટ્રી- જુઓ વિડીયો

Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Mumbai Crime: મુંબઈમાં કરુણ ઘટના: ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા, તણાવ હેઠળ અંતિમ પગલું
Kalagurjari Foundation: કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) ની નવી શ્રેણી ‘ઉબરો’નો પ્રથમ કાર્યક્રમ શનિવારે સાંજે
Exit mobile version