217
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
એક અઠવાડિયામાં કોરોનાના કેસ(Corona case) વધ્યા બાદ મુંબઈમાં કોરોના સ્થિર થયો છે.
શહેરમાં છેલ્લા 24 કલાકમાં 1,803 કેસ નોંધાયા છે અને બે દર્દીએ(Corona Patients) જીવ ગુમાવ્યો છે.
આ સાથે શહેરનો પોઝીટીવીટી રેટ(Positivity rate) વધીને 11% થયો છે.
ગઈ કાલે વધુ નવા કેસ(New case) નોંધાવાની સામે 959 દર્દી ઠીક થયા છે
હાલ એક્ટિવ કેસની(active case) સંખ્યા વધીને 10,889 થઈ છે.
આ સમાચાર પણ વાંચો : કોરોનાના કેસ વધતા મુંબઈગરાઓએ બુસ્ટર ડોઝ લેવા મૂકી દોટ- માત્ર એક જ દિવસમાં આટલા હજાર લોકોએ લીધો બુસ્ટર ડોઝ
You Might Be Interested In