Site icon News Continuous Bureau | Mumbai

કાંદિવલીના સ્વિમિંગ પૂલમાં એક વયસ્ક વ્યક્તિનું મૃત્યુ- તપાસ ચાલુ

Swimming Pools At Andheri Sports Complex To Be Open From September 5

Swimming Pools At Andheri Sports Complex To Be Open From September 5

News Continuous Bureau | Mumbai 

કાંદિવલી(Kandivali)ના સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલ(Sardar VallabhBhai Patel)નું થોડા સમય પહેલાં જ ઉદ્ઘાટન થયું છે. જોકે હવે અમુક દિવસની અંદર જ અહીં એક દુર્ઘટના બનવા પામી છે. મુંબઈ મહાનગરપાલિકા(BMC)ના ભુતપૂર્વ કર્મચારી એવા એક વ્યક્તિનું સ્વિમિંગ પૂલ(swimming pool) માં મૃત્યુ થયું છે. ૭૫ વર્ષ નો આ વ્યક્તિ અહીં છેલ્લા લાંબા સમયથી સ્વિમિંગ કરવા માટે આવી રહ્યો હતો. જોકે સ્વિમિંગ કરતા સમયે અચાનક જ તેનો શ્વાસ રૂંધાવા માંડ્યો. તેમની તબિયત ખરાબ છે તેવું જાણતા જ લાઈફ ગાર્ડે તેમને તરત બહાર કાઢ્યા હતા. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું. પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવ્યું છે કે આ મૃત્યુ હાર્ટ એટેકને કારણે હોઈ શકે છે. જો કે આ સંદર્ભે વધુ તપાસ ચાલુ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : નુપુર શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટે લક્ષ્મણ રેખા ઓળંગી દીધી-117 હસ્તીઓએ CJIને લખ્યો ઓપન લેટર-કહી આ વાત 

Bandra Murder:બાંદ્રામાં સિક્યુરિટી ગાર્ડની નિર્મમ હત્યા: ફોન ન ઉપાડવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા ઝીંકી જીવ લીધો
Fraud in Mumbai:મુંબઈમાં નૌકાદળના નકલી અધિકારીનો આતંક: ફોર્ટના વેપારી સાથે ₹4.44 લાખની ઠગાઈ, યુનિફોર્મ પહેરીને આવ્યો હતો ગઠિયો
Govandi Crime: ગોવંડીમાં રમત બની લોહિયાળ: ક્રિકેટ મેચ અધવચ્ચે છોડી જવા બદલ મિત્રોએ જ સગીર પર કર્યો છરીથી હુમલો
Dadar Murder Mystery: દાદરમાં મિત્રએ જ મિત્રની પત્નીની નજર સામે કરી હત્યા: બેન્જો વગાડવાની જૂની અદાવતમાં લોહી વહ્યું, 6 શખ્સો ઝડપાયા
Exit mobile version