Site icon

મોટા સમાચાર : આઈપીએલની મેચ પર કોઈ ખતરો નથી. તેમજ કોઈ રેકી કરવામાં આવી નથી. મુંબઈ પોલીસે પ્રેસ રીલીઝ બહાર પાડી ખતરાના સમાચારોને રદીયો આપ્યો. જુઓ પ્રેસ રિલીઝ

News Continuous Bureau | Mumbai

મુંબઈ પોલીસે પ્રેસ રિલીઝ બહાર પાડીને મિડીયાના સમાચારોને રદીયો આપ્યો છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે મુંબઈના સ્ટેડીયમની આતંકીઓ દ્વારા રેકી કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

મુંબઈ પોલીસે પોતાની રિલીઝમાં જણાવ્યું છે કે આ સંદર્ભે કોઈ ઇન્ટેલીજન્સ રિપોર્ટ પ્રાપ્ત થયા નથી. 

તેમજ આઈપીએલની મેચ પર કોઈ ખતરો નથી.

આ સમાચાર પણ વાંચો : ભડકે બળતાં ભાવ આજે ફરી પાછા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા. સવારથી નવા ભાવ અમલી

Mumbai Cyber Fraud: મુંબઈમાં ગેસ બિલના નામે ₹40 લાખની છેતરપિંડી: ઘાટકોપરના શખ્સ સાથે મોટું સાયબર ફ્રોડ, એક લિંક ક્લિક કરવી પડી મોંઘી
Mira Bhayandar Bar Raid:મીરા-ભાઈંદરમાં બાર પર પોલીસનો દરોડો: ગુપ્ત ભોંયરા જેવી કેવિટીમાંથી 9 યુવતીઓ મળી આવી, માલિક સહિત 13 જેલભેગા
Kurar Fake Passport Racket: કુરારમાં નકલી પાસપોર્ટ રેકેટનો પર્દાફાશ: ટેરર ફંડિંગની આશંકાએ પોલીસ તપાસ તેજ, 22 વર્ષમાં 50 વખત કુવૈતની મુસાફરી
Honeytrap in Mumbai: મુંબઈમાં હનીટ્રેપનો શિકાર બન્યા બેંક મેનેજર: ગોરાઈની હોટલમાં ₹4.25 લાખની લૂંટ, બે મહિલાઓની અટકાયત
Exit mobile version