Site icon

મુંબઈમાં આટલા ટકા કોરોનાના દર્દી અસિમ્પટેટિકઃ માત્ર આટલા ટકા દર્દી જ હોસ્પિટલાઈસ્ડ, BMCનો દાવો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,6 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

 ગુરુવાર.

મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના દર્દીની સંખ્યા 15,000 પર ગઈ છે. રોજ મોટી સંખ્યામાં કોરોનાના દર્દી નોંધાઈ રહ્યા છે, તેમાંથી 89 ટકા દર્દીમાં કોરોનાના કોઈ લક્ષણો જણાયા નથી. 

મુંબઈમાં ઓમાઈક્રોનની એન્ટ્રી બાદ ડિસેમ્બર 2021થી કોવિડના દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પહેલી ડિસેમ્બરના મુંબઈમાં 108 દર્દી હતા. તે સંખ્યા વધીને 15,000 પર પહોંચી ગઈ છે. જોકે મોટાભાગના દર્દીમાં અસિમ્પ્ટેટિક છે.

હાલ 89 ટકા દર્દીમાં કોરોનાના કોઈ લક્ષણો નથી. તેથી તેમાંથી માત્ર 17થી 18 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. કોરોનાના કોઈ લક્ષણો નહીં ધરાવતા દર્દીઓને  હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. માત્ર એક ટકા દર્દીને જ ઓક્સિજનની આવશ્યકતા જણાઈ છે. 

મલાડ બાદ મુંબઈ મહાનગરપાલિકા હવે કરશે આ મોટા વોર્ડનું વિભાજન, જાણો વિગત

Shocker in Jogeshwari: જોગેશ્વરીમાં માનવતા શરમાઈ: માત્ર ₹870 માટે સિગારેટ વેચનાર યુવકને કાર સાથે 100 મીટર સુધી રસ્તા પર ઢસડ્યો.
Shocker in Mira Road:મીરા રોડમાં ખળભળાટ: હાઈ-રાઈઝ સોસાયટીમાં મહિલાની કરપીણ હત્યા; અજાણ્યા હુમલાખોરે ઘરમાં ઘૂસી પેટ અને ગળાના ભાગે ઝીંક્યા ચાર ઘા.
Malvani Ram Navami Tension: માલવણીમાં રામનવમીની તૈયારીઓ મુદ્દે પોલીસ અને શ્રદ્ધાળુઓ સામસામે: પક્ષપાતી કાર્યવાહીના આક્ષેપોથી ગરમાયું રાજકારણ.
Terror in Thane:ઠાણેમાં વરગાણીના નામે આતંક: ફાળો આપવાની ના પાડતા યુવક પર ચોપર વડે જીવલેણ હુમલો.
Exit mobile version