Site icon

રેલ મુસાફરોની સુવિધામાં વધારો, પશ્ચિમ રેલવેએ 31 જોડી ટ્રેનોમાં આ સુવિધા પુનઃસ્થાપિત કરી… જુઓ લિસ્ટ અહીં 

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલવે(Indian Railways) ફરી ધીમે ધીમે તમામ ટ્રેનોમાં(trains) લિનન(Linen), ધાબળા(Blankets) અને પડદાની(Curtain services) સુવિધા શરૂ કરી રહી છે. 

આ જ ક્રમમાં ભારતીય રેલવેની પશ્ચિમ રેલવે(Western Railway) દ્વારા હવે 31 જોડી એટલે કે કુલ 62 ટ્રેનોમાં લિનન સુવિધા(Linen services)શરૂ કરવામાં આવી છે. 

આ ટ્રેનોમાં રાજધાની એક્સપ્રેસ(Rajdhani Express), દુરંતો એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનો(Premium trains) પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે કોવિડ(Covid) દરમિયાન, ભારતીય રેલ્વેએ ચેપની ગતિને રોકવા માટે ટ્રેનોમાં બ્લેન્કેટ-શીટની(blanket-sheet) સુવિધા બંધ કરી દીધી હતી.

આ સમાચાર પણ વાંચો: મુંબઈ વાસીઓ માટે કામ ના સમાચાર : હવે ટુ વ્હીલર ઉપર બંને વ્યક્તિએ હેલ્મેટ પહેરવું પડશે. જો નહીં પહેરો તો આ કડક કાર્યવાહી થશે…. પોલીસે ફરમાન જાહેર કર્યું જુઓ ફરમાન ની કોપી જાણો વિગતે….

Mumbai: મોટા સમાચાર, મુંબઈની ઓસી વગરની સેંકડો સોસાયટીઓને મોટો ફાયદો! પહેલા છ મહિનામાં અરજી કરશો તો ‘નો પેનલ્ટી’
Maharashtra Government: મહારાષ્ટ્ર સરકારની અષ્ટવિનાયક યોજનાથી શ્રદ્ધા, પર્યટન અને અર્થતંત્રને વેગ મળશે.
Kapil Sharma controversy: મનસેએ કપિલ શર્માને આડા હાથે લીધો કહ્યું ‘મુંબઈને બોમ્બે કહેવાની હિંમત ન કરતા!’
Mumbai Hit and Run: મુંબઈના લાલબાગ નજીક હિટ-એન્ડ-રન: બે વર્ષની બાળકીનું મોત, ભાઈ ગંભીર રીતે ઘાયલ
Exit mobile version