210
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે દક્ષિણ કોંકણના રત્નાગીરી અને દેવગઢની વિશ્વ પ્રસિદ્ધ હાફુસ કેરીના પાક સહિત કાંદા, સોયાબીન, દ્રાક્ષ વગેરે પાકને ભારે નુકસાન થયું છે.
મધ્ય મહારાષ્ટ્રનાં સાંગલી, કોલ્હાપુર શહેર અને નજીકનાં સ્થળોએ વરસાદ સાથે કરા પડયા હોવાના તથા દક્ષિણ કોંકણનાં કુડાળ, માલવણ, વૈભવવાડી અને મુળદે આગ્રી વગેરે સ્થળોએ ભારે ગાજવીજ, તીવ્ર પવન સાથે વર્ષા થઇ હોવાના સમાચાર છે.
આગામી 7 દિવસ મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં આવું વાતાવરણ રહી શકે છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ભારતના પ્રથમ કોવિડ વેરિયન્ટ XEનો દરદી મળતાં ખળભળાટ. જોકે કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે બીએમસીના દાવાને નકાર્યો
You Might Be Interested In