News Continuous Bureau | Mumbai
મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ જે લોટરી કાઢી છે તેમાં મહિલાઓ(womens) માટે કુલ ૧૦૯ વોર્ડ આરક્ષિત(ward resrved) છે. જેમાં ત્રણ કેટેગરી પ્રથમ કેટેગરી હેઠળ 53 સીટો આવે છે. જેનો અર્થ એવો થાય છે કે આ સીટ અગાઉ મહિલા માટે આરક્ષિત નહોતી. આ વોર્ડ ની સૂચિ નીચે પ્રમાણે છે.
2, 10, 21, 23, 23, 25, 33, 34, 49, 52, 54, 57, 59, 61, 86, 90, 95, 98, 100, 104, 106, 109, 111, 118, 121, 122, 134, 144, 145, 150, 156, 159, 169, 170, 171, 172, 175, 178, 182, 184, 189, 191, 192, 201, 202, 205, 207, 212, 213, 218, 229, 230, 236
બીજી અને ત્રીજી કેટેગરી માં જે સીટો(seats) અગાઉ એક સમયે મહિલાઓ માટે આરક્ષિત રાખવામાં આવી હતી તેનો સમાવેશ કરાયો છે આ સીટો ની સૂચિ નીચે મુજબ છે.
5, 28, 29, 39, 45, 46, 64, 67, 69, 74, 80, 92, 103, 120, 125, 131, 142, 147, 151, 163, 168, 177, 181, 186, 187, 196, 220, 225, 226, 227, 231, 233, 234